[himatnagar] - આખરે ભિલોડા ડેપોએ ભિલોડા - ડુંગરપુર ખખડધજ બસ બદલી

  |   Himatnagarnews

ભિલોડા ડેપો દ્વારા રાજસ્થાનના ખેરવાડા ડુંગરપુરને જોડતી અાંતરરાજ્ય બસ સેવામાં ખખડધજ બસ દોડાવવામાં આવતી હતી. જેમાં નવીન બસ ફાળવવામાં આવતા મુસાફરોની હાલાકીનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભિલોડા ડેપો દ્વારા રાજસ્થાનના ખેરવાડા ડુંગરપૂર ને જોડતી ઇંટરસ્ટેટ બસસેવામાં ખખડધજ બસ દોડાવવામાં આવતી હતી. જે અંગે મુસાફરોએ કરેલી ઉગ્ર રજૂઆત અને સમાચાર પ્રસિદ્ધ થતા ભિલોડા ડેપો દ્વારા નવીન બસ ફાળવવામાં આવતા મુસાફરોની હાલાકીનો અંત આવ્યો છે. વિજયનગરના વેપારી મહામંડળ ના પ્રમુખ દેવેન્દ્રકુમાર શાહ, મુસ્લિમ અગ્રણી મહેબૂબખાન પઠાણે ભિલોડા ડેપોના આ નિર્ણયને આવકર્યો હતો. તસવીર-બિપીન નગારચી...

ફોટો - http://v.duta.us/sOgJAgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6klLQwAA

📲 Get Himatnagar News on Whatsapp 💬