[jamnagar] - જામનગરમાં એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન

  |   Jamnagarnews

રાજ્યમાં એપ્રેન્ટીસ તાલીમ યોજનાના વ્યાપને વિસ્તાવા માટે મહત્વકાંક્ષી એવી “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” અંતર્ગત જી.આઈ.ડી.સી. જામનગરના સહયોગથી તા.23ના સવારે 10 વાગ્યે ઓદ્યોગીક તાલીમ સંસ્થામાં એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર જામનગર શહેરમાં યોજવામાં આવતા ભરતીમેળામાં વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને મેળામાં ભાગલેનાર તમામ ઉમેદવારોએ શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રોની નકલ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સાથે જ ભરતીમેળામાં ઉપસ્થિત રહેવા અને વધુ માહિતી માટે શહેરની રોજગાર કચેરી અથવા આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવા માટે મદદનીશ નિયામક દ્વારા જણાવાયું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/vzpY8AAA

📲 Get Jamnagar News on Whatsapp 💬