[jamnagar] - જામનગર : સૌરાષ્ટ્રની ગ્રામ્ય વિસ્તારમાં પોષી પુનમની રાત્રીના પુનમનો ચાંદ

  |   Jamnagarnews

જામનગર : સૌરાષ્ટ્રની ગ્રામ્ય વિસ્તારમાં પોષી પુનમની રાત્રીના પુનમનો ચાંદ ઉગે ત્યારે હિન્દુ પરીવારની નાની બાળાઓ રોટલીમાં વચ્ચે છિંદુ કરી ચાંદા સામે ઘરી છિદ્રમાંથી ચાંદો જોતા-જોતા બોલે પોશી પોશી પુનમડી, અગાસીએ રાંધ્યા અને ભાઇની બહેન રમે કે જમે તેના પ્રત્યુતરમાં અગાસીમાં ઉભેલા ભાઇ બોલે છેકે જમે જેથી આખા દિવસની ઉપવાસી બહેન ત્યાર બાદ જ જમે છે. આ પરંપરા સલાયામાં પણ પુનમની ઉજવણી કરવામાં આવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/d1M9wQAA

📲 Get Jamnagar News on Whatsapp 💬