[jamnagar] - જલારામ ગ્રૂપ દ્વારા તા. 26 અને 27 લોહાણા જ્ઞાતિના ખેલાડીઓ માટે જલારામ કપ-2019

  |   Jamnagarnews

જામનગર : શહેરમાં જલારામ-ગ્રુપ દ્વારા તા. 26 અને 27ના લોહાણા જ્ઞાતિના ખેલાડીઓ માટે “શ્રી જલારામ કપ-2019” નું આયોજન “કેદાર લાલ ક્રિકેટ ગ્રાઉન્ડ” શ્રી નાથ પેટ્રોલપંપની બાજુમાં, ઢીંચડા બેડી રોડ પર કરવામાં આવ્યું છે તો ભાગ લેવા માંગતી ટીમોએ “ઓમ અગરબત્તી” જનતા ફાટક પાસેથ ફોર્મ મેળવી તા. 24 સુધીમાં પરત કરવાના રહેશે તથા વધુ માહિતિ માટે જલારામ ગ્રુપના દિપેશભાઈ તન્નાનો સંપર્ક કરવા જણાવાયું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lsJTNwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬