[navsari] - મુખ્યમંત્રી 24મીએ સાપુતારામાં સ્પો‌ર્ટ્સ હોસ્ટેલનંુ લોકાર્પણ કરશે

  |   Navsarinews

+1બીજી સ્લાઈડ્સ જુઓ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી 24મી જાન્યુઆરીએ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે.

ડાંગ જિલ્લાના મુખ્ય વહી‌વટી મથક આહવા ખાતે રૂ. 18.87 કરોડના ખર્ચે તૈયાર થયેલી અદ્યતન સુવિધા સાથેની કલેક્ટર કચેરીના નવા જિલ્લા સેવા સદનનું લોકાર્પણ કરવા સાથે, મુખ્યમંત્રીના હસ્તે ગિરિમથક સાપુતારા ખાતે સ્પો‌ર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા રૂ. 6.09 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્પો‌ર્ટ્સ હોસ્ટેલ અને મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ તથા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આહવા ખાતે રૂ. 1.70 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું પણ ડીજીટલી લોકાર્પણ કરાશે.

આ ઉપરાંત જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ પાસે આવેલા ગીરા ધોધ તથા ગીરમાળ ગામ પાસેના ગીરમાળ ધોધ સહિ‌ત સી વ્યૂ ખાતે ઇકો ટુરીઝમ સાઇટના કુલ રૂ. 4.50 કરોડના વિવિધ વિકાસકામોનું પણ મુખ્યમંત્રીના હસ્તે ડીજીટલી ખાતમુહૂર્ત કરાશે....

ફોટો - http://v.duta.us/uFxcZgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ZM-LpgAA

📲 Get Navsari News on Whatsapp 💬