[navsari] - મહિલા પુરસ્કાર યોજનાની અરજી મોકલવા જોગ

  |   Navsarinews

નવસારી | વર્ષ 2018-19 નાં વર્ષમાં મહિલા ખેલાડીઓએ રાજ્યકક્ષાની વિવિધ રમતોની શાળાકીય સ્પર્ધાઓ અં-14, 17, 19 અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીને રમતમાં તેમજ સિધ્ધિ માટે મહિલા પુરસ્કાર યોજના માટેનું ફોર્મ ભરીને તા.31.1.2019 સુધીમાં સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જવાહરલાલ નહેરુ શોપીંગ સેન્ટર, શોપ નં.1/2, ઘાંચીપંચની વાડી સામે, નવસારીને મોકલી આપવાની રહેશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CGFXZgAA

📲 Get Navsari News on Whatsapp 💬