[palanpur] - થરાદમાં એકતાયાત્રાનું કોંગ્રેસી કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું

  |   Palanpurnews

થરાદ | ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે અંબાજીથી એકતા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે યાત્રા થરાદ આવી પહોંચતાં કોંગ્રેસના અગ્રણી ડીડી રાજપુત, માંગીલાલ પટેલ, પથુભાઇ રાજપૂત, મુસ્લિમ સમાજ ના પ્રમુખ હાજીભાઇ પઠાણ સહિત બાબા આંબેડકર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું હતું. તેમજ મોટી સંખ્યામાં ઉમટી પડેલા ઠાકોર સમાજના યુવાનો દ્વારા સ્વાગત કરાયું હતું....

ફોટો - http://v.duta.us/akk6wwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Fmm6_wAA

📲 Get Palanpur News on Whatsapp 💬