[palanpur] - રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી પૂર્વે દિલધડક કરતબો

  |   Palanpurnews

પાલનપુરમાં 26મી જાન્યુઆરીએ યોજાનાર રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઇ હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં રાજ્ય ભરમાંથી આવેલા પોલીસ જવાનો વિવિધ દિલધડક કરતબો રજૂ કરનાર છે. જેની પૂર્વ તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ જવાનોની એક ટીમે રિહર્સલ દરમિયાન હેરતઅંગેજ કરતબો રજૂ કર્યા હતા. જેને જોવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. - ભાસ્કર...

ફોટો - http://v.duta.us/U4jbsgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/x8hFoQAA

📲 Get Palanpur News on Whatsapp 💬