[palanpur] - વાવ તાલુકાની બે ગ્રામપંચાયતોના પરિણામ જાહેર

  |   Palanpurnews

વાવ તાલુકાની બે ગ્રામપંચાયતોના પરિણામ જાહેર

વાવ | વાવ તાલુકાની બે ગ્રામપંચાયતમાં રવિવારે ચૂંટણી યોજાઈ હતી.જેની મતગણતરી મંગળવારે સવારે વાવ મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી.જેમાં પાનેસડામાં ગીતાબેન ચૌધરી અને અરજણપુરામાં નાથીબેન વેણ સરપંચ પદે ચૂંટાયા હતા. વાવ તાલુકાની અરજણપુરા ગ્રામપંચાયતમાં ત્રણ મહિલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.જેમાં નાથીબેન ભાવાભાઈ વેણનો 392 મતે વિજય થયો હતો.જ્યારે પાનેસડા ગ્રામપંચાયતમાં ચાર મહિલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.જેમાં ગીતાબેન ઇશ્વરભાઈ ચૌધરીનો 134 મતે વિજય થયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/URR6rgAA

📲 Get Palanpur News on Whatsapp 💬