[patan] - સાંતલપુર તાલુકાના કમાલપુર ગામની મહિલાને તેના ગામના યુવાન દ્વારા

  |   Patannews

સાંતલપુર તાલુકાના કમાલપુર ગામની મહિલાને તેના ગામના યુવાન દ્વારા તેની ઇજજત લેવાની કોશિષ કરીને તેને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સાંતલપુર તાલુકાના કમાલપુર ગામે પિતાને ત્યાં આવેલી મહિલા સાસરીમાં જવા સારૂ બપોર નિકળી હતી તે વખતે તેમના ગામનો શખ્સ દિનેશભાઇ અજમલભાઇ ઠાકોર ગામની જુની નિશાળ પાસે ઉભા હતા ચાલતી જઇ રહેલી મહિલાને તેમની પાસે બોલાવી તેની છેડતી કરી આ અંગે મહિલા કહેલ અવાર નવાર હેરાન કરો છો હવે હુ ઘરના માણસો કઇ દઇ તે કહેતા તે શખ્સ ઉશ્કેરાઇ જઇને ગડદાપાટુનો માર મારી તેની ઇજ્જત લેવાની કોશી કરી હતી અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મહિલાએ વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/u1Y1zwAA

📲 Get Patan News on Whatsapp 💬