[porbandar] - જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક દિન કુતિયાણા ખાતે ઉજવાશે

  |   Porbandarnews

પોરબંદર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કુતિયાણા ખાતે કરવામાં આવ્યું છે.

કુતિયાણા શહેરમાં આવેલ સરકારી હાઈસ્કૂલના પટાંગણમાં આગામી તા. 26 મી જાન્યુઆરીના રોજ ભારતના 70 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે. જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ પોરબંદર જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાશે. જેમાં સવારે 9 કલાકે કલેક્ટરના હસ્તે ધ્વજવંદન, ત્યારબાદ 9:05 વાગ્યે પરેડ નિરીક્ષણ, 9:15 કલાકે માર્ચ પાસ્ટ અને ટેબ્લો પ્રદર્શન યોજાયા બાદ 9:30 કલાકે પ્રાસંગિક ઉદબોધન, 9:40 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ અને 10:20 કલાકે સન્માન-પ્રમાણપત્ર અને પુરસ્કાર વિતરણ યોજાશે તેમજ 10:30 કલાકે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/97DpxQAA

📲 Get Porbandar News on Whatsapp 💬