[rajkot] - ફેબ્રુઆરી માસમાં લોહાણા યુવક મંડળના ઉપક્રમે સમૂહલગ્ન

  |   Rajkotnews

રાજકોટ : લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા 24 ફેબ્રુઆરી 52માં સમૂહલગ્ન અને યજ્ઞોપવિતનો સમારોહ રજાોકટમાં યોજાશે. મુખ્ય દાતા જસાણી પરીવાર તરફથી કન્યાઓને અનેક વસ્તુઓની ભેટ અપાશે. કન્યાઓને તૈયાર થવા બ્યુટી પાર્લર, ઉતારાની વ્યવસ્થા, લગ્ન નોંધણી પ્રમાણપત્રની સુવિધા વિનામૂલ્યે અપાશે. વધુ માહિતી માટે મંડળનો સાંગણવા ચોક, લોહાણા મહાજનવાડી બિલ્ડિંગ, કોટક શેરી ખાતે સાંજે 7 થી 9 દરમિયાન સંપર્ક સાધવાનો રહેશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DuovnwAA

📲 Get Rajkot News on Whatsapp 💬