[rajkot] - બાલ મંદિરથી ઉચ્ચત્તર મા. વિદ્યાર્થીઓ મંત્ર, શ્લોક ગાયન હરીફાઇ

  |   Rajkotnews

રાજકોટ : પ્રિન્સિપાલ ડી.પી.જોષી પબ્લિક લાઇબ્રેરી દ્વારા 1 થી 6 ફેબ્રુઆરી બાલ મંદિર, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત શ્લોક ગાયન, મંત્ર ગાયન, સંસ્કૃતમાં એકપાત્રીય અભિનય, સ્તોત્ર ગાયન, વકતવ્ય કૈશલ્ય સ્પર્ધા યોજાશે. પ્રવેશ પત્ર માટે પ્રિન્સિપાલ ડી.પી.જોષી પબ્લિક લાઇબ્રેરી, સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર, 3-બાલમુકુંદ પ્લોટ્સ રાજકોટ ખાતે 29 જાન્યુઆરી સુધીમાં સંપર્ક સાધવાનો રહેશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/p8E0_gAA

📲 Get Rajkot News on Whatsapp 💬