[rajkot] - રાજકોટમાં હનિટ્રેપમાં ફસાવવા યુવતીઓએ વૃદ્ધને બોલાવી વીડિયો ઉતાર્યો, બોલાચાલી થતા હત્યા કરી

  |   Rajkotnews

રાજકોટ: રાજકોટના રૈયાધાર વિસ્તારમાં હનિટ્રેપમાં ફસાવવા માટે યુવતીની ત્રણ સાગરીત સહિત બે યુવાનોએ જામનગરના વૃદ્ધને બોલાવી વીડિયો ઉતાર્યો હતો. બાદમાં વૃદ્ધ સાથે બોલાચાલી થતા તેની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસ તપાસમાં હત્યાનો ભોગ બનનાર વૃદ્ધનું નામ કિરીટ ચંદુ મહેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

યુવતીની અગાઉ સીડીકાંડમાં પોલીસે ધરપકડ કરી હતી

આ ઘટનામાં બે યુવતી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. હત્યામાં સામેલ યુવતીની અગાઉ સીડીકાંડમાં પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ 12.30 વાગે પ્રેસકોન્ફરન્સ કરશે....

ફોટો - http://v.duta.us/3-ZezwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/k8XvQQAA

📲 Get Rajkot News on Whatsapp 💬