[rajkot] - વિદ્યાર્થી ઇગ્નુના એમ.બી.એ.પ્રોગ્રામમાં જોડાઇ શકશે

  |   Rajkotnews

રાજકોટ : ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઇગ્નુ દ્વારા એમ.બી.એ. પ્રોગ્રામનું પ્રવેશ સત્ર જુલાઇ-2019થી શરૂ કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષા 10 માર્ચના લેવાશે. પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ઇગ્નુની વેબસાઇટ www.ignou.ac.in પરથી 14 ફેબ્રુઆરી સુધીમાં મેળવી શકશે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ PGDHRM, PGDFM, PGDMO PGDMA અને PGDRMP પ્રવેશ પરીક્ષા વિના ઇગ્નુની વેબસાઇટ પરથી ફોર્મ નં-2 ભરી જોડાઇ શકશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/3p3wDgAA

📲 Get Rajkot News on Whatsapp 💬