[surat] - સુરતના મોટા વરાછામાં શોપિંગ કોમ્પલેક્સમાં ઓપન ગેલેરીના ખાડામાં યુવક ખાબક્યો

  |   Suratnews

સુરતઃ- મોટા વરાછા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીકના ક્રિસ્ટલ પ્લાઝા શોપિંગ કોમ્પલેક્સમાં બાકડો હટાવતાં ત્યાં મોટું બાકોરા જેવો ખાડો સર્જાયો હતો. જેમાં પાછા પગલે ચાલતો એક યુવક અચાનક પડી ગયો હતો. ખાડામાં ખાબકેલા યુવકને હાજર લોકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે ધ્યાન ન હોય તો તરત જ ઉંડા ખાડામાં લોકો ખાબકે છે....

ફોટો - http://v.duta.us/TpryEgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zwsPHgAA

📲 Get Surat News on Whatsapp 💬