[surat] - સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા સન્માન સમારોહ યોજાયો

  |   Suratnews

સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા યઝદી કરંજીયા, પ્રા. આઇ. જી. પટેલ અને કાનજી ભાલાળાના સન્માન સમારોહ પ્રેસિડન્સી સ્કૂલ પર આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, ડેપ્યુટી મેયર નિરવ શાહ અને કાર્ડિઓલોજિસ્ટ અતુલ અભ્યંકર હાજર રહ્યાં હતાં. એસોસિએશનના સ્થાપક યશવંત વ્યાસ, હિતેન્દ્ર ચૂડાવાલા, નટુ કારીઆ તેમજ વર્તમાન પ્રમુખ ભાલચંદ્ર દેશપાંડે, મંત્રી મુકેશ પરમાર તેમજ સમસ્ત કારોબારી અને એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો પણ આ સન્માન સમારોહમાં હાજર રહ્યાં હતાં....

ફોટો - http://v.duta.us/X2opBQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bEag-AAA

📲 Get Surat News on Whatsapp 💬