[surat] - 6 મહિના સુધી સુરતમાં પ્રવેશ નહીં કરવાની શરતે લવ ડાભીને જામીન

  |   Suratnews

એનસીઆર કોઇન કૌભાંડના આરોપી કામરેજના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર લવ ડાભીના હાઇકોર્ટે શરતી જામીન મંજુર કરી છે. સુરત સેશન્સ કોર્ટે જામીન રદ્દ કરતી વખતે પોલીસ પદનો દૂરઉપયોગ કરી હોદ્દાનો ખોટો ઉપયોગ કરાયો હોવાની પણ નોંધ કરી છે.

પોલીસ તપાસમાં કામરેજના તત્કાલિન પીઆઇ લવ ડાભીનું નામ સામે આવતા તેઓ ભૂગર્ભમાં સંતાયા હતા. ફરજથી દૂર રહીને જ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરેન્ડર કરવા સાથે જામીન મેળવવા અરજી કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lMxnsQAA

📲 Get Surat News on Whatsapp 💬