[vadodara] - વધુ એક NRIની દોઢ કરોડની જમીન રૂા. 40 લાખમાં બારોબાર વેચાઇ ગઇ

  |   Vadodaranews

ક્રાઇમ રિપોર્ટર. વડોદરા | લોપા દવે સહિત 2 એનઆરઆઇની મિલકત બોગસ દસ્તાવેજથી હડપ કરવાના પ્રકરણ બાદ બોગસ વધુ એક અેનઆરઆઇ જમીન માફિયાઓનો ભોગ બન્યા છે. મૂળ તરસાલીના અને હાલ એટલાન્ટામાં રહેતા એનઆરઆઇની નડા ની રૂા. 1.50 કરોડની જમીનનો બનાવટી પાવર ઓફ એટર્નીના આધારે રૂા. 40 લાખમાં ડભોઇ સબ રજિસ્ટાર કચેરીમાં દસ્તાવેજ થઇ ગયો છે. એનઆરઆઇનું બોગસ દસ્તાવેજ બનાવનાર માતા સહિત 4 સામે ફરિયાદ નોંધાવી છે.

બોગસ કુલમુખત્યાર બનાવનાર માતા સહિત ચાર સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

મૂળ તરસાલી અમીન ખડકીમાં રહેતા રાવજીભાઇ મૂળજીભાઇના દત્તકપુત્ર હરીશ પટેલ વર્ષ 1995થી અમેરિકાના એટલાન્ટમાં રહે છે. માંજલપુર જલારામધામમાં રહેતા કેતન ગોવિંદ પટેલ એક વર્ષથી તેમનો કુલમુખત્યાર છે. ડભોઇના નડા ગામના ઉપેન્દ્ર જેઠા પટેલની ગામની જમીન હરીશભાઇ, તેમના ભાઇ વિનયભાઇ અને માતા મંજુલાબહેનના નામે રાખેલી હતી. કેતન પટેલે જમીનના જરૂરી દસ્તાવેજ કઢાવતા આજવા રોડ શિવમ સોસાયટીના રોહિત ગોવિંદ માછીના નામે ગત 3 નવેમ્બર 2017ના રોજની નોંધ પડેલી હતી તેમજ 17 ઓક્ટોબરનો વેચાણ દસ્તાવેજ થયેલો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LhJ21AAA

📲 Get Vadodara News on Whatsapp 💬