[vadodara] - શહેરમાં સ્વાઇન ફ્લૂના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા

  |   Vadodaranews

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરમાં વકરી રહેલા સ્વાઇન ફ્લૂમાં આજે વધુ 10 શંકાસ્પદ કેસનો ઉમેરો થયો હતો. આ દસ સેમ્પલ પૈકી શહેરના ત્રણ અને ગ્રામ્યનો એક કેસ પોઝિટિવ નોંધાયો હતો.

શહેરમાં સોમવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં સયાજી ગંજ વિસ્તારનાં 55 વર્ષીય મહિલા , સુભાનપુરાના 74 વર્ષીય પુરુષ અને મકરપુરાના 59 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે આસોજ ગામની 76 વર્ષીય વૃદ્ધાનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. શહેરમાં સુવિધા વધુ હોવા છતાં શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા વધુ રહી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/G0ZD6QAA

📲 Get Vadodara News on Whatsapp 💬