[valsad] - વલસાડમાં દિલ્હીથી એટીએસની ટીમ સહિતની એજન્સીઓએ ખાટકીવાડમાં તપાસ હાથ ધરી

  |   Valsadnews

સુરતઃ વલસાડના ખાટકીવાડમાં આવેલા મોહમદી મંઝીલ નામના ઘરમાં રહેતા ધરમપુરીયા પરિવારની પુછપરછ એટીએસ દ્વારા કરવામાં આવી હતી. દિલ્હી એટીએસની સાથે ગુજરાત અને મહારાષ્ટ્રની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સાથે જ ધરમપુરીયા પરિવારને ત્યાંથી અમુક દસ્તાવેજો પણ તપાસ કરવા આવેલા અધિકારીઓ લઈ ગયાં હતાં. અચાકન થયેલી તપાસના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી....

ફોટો - http://v.duta.us/wj8CkwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/stu7AgAA

📲 Get Valsad News on Whatsapp 💬