Bhavnagarnews

[bhavnagar] - બગદાણામાં બાપાસિતારામનો નાદ ગુંજ્યો, બજરંગદાસ બાપાની પુણ્યતિથીમાં હજારો ભાવિકો ઉમટ્યા

વહેલી સવારથી જ ભાવિકોના ઘોડાપૂર

ભાવનગર: વિશ્વમાં બાપાસિતારામની આહલેક જગાવનારા સંત બજરંગદાસ બાપાની કર્મભુમિ તિર્થધામ બગદાણા ખાતે પૂ.બ …

read more

[bhavnagar] - અમદાવાદ એરપોર્ટથી કુંભ જતા યાત્રિકોને કડવો અનુભવ

આજે અમદાવાદથી કુંભ ખાતે જવાની એર ઇન્ડિયાની ફ્લાઇટના 147 યાત્રાળુ�ઓ હેરાન પરેશાન થઇ ગયા હતા.

ભાવનગરથી આ ફ્લાઇટમાં જનારા યાત્રાળુ ડો.મનોજ જોષ …

read more

[bhavnagar] - દેવળીયા ગામના વિકાસલક્ષી કામોની રજુઆત

ભાવનગર | તળાજા તાલુકાનાં દેવળીયા ગામનાં સરપંચ તથા ગ્રામ પંચાયતનાં સભ્યો તથા ગામનાં વરિષ્ઠ આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીય …

read more

[bhavnagar] - સિહોરમાં પેવન વિસ્તારમાં ATM ની જરૂરીયાત

સિહોર બ્યુરો | 23 જાન્યુઆરી

સિહોરમાં પેવન ભરચક વિસ્તાર છે. જયાં વહેલામાં વહેલી તકે એસ.બી.આઇ.નું એ.ટી.એમ.મૂકવાની લોકમાંગ પ્રબળ બની ગઇ છે. સિહોરમ …

read more

[bhavnagar] - 50 ગામો માટે ઉપયોગી સિહોર-ટાણા બિસ્માર માર્ગથી વાહન ચાલકો તોબા

આજે દિવસે- દિવસે લોકો રોડ -રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓ બાબતે વધુને વધુ સજાગ બની રહ્યા છે.સિહોર તાલુકાના સૌથી મોટા ગણાતા ટાણા ગ …

read more

[bhavnagar] - સિહોરમાં PM આવાસ યોજનામાં 3000-3000ના ઉઘરાણાથી ચકચાર

સિહોર બ્યુરો | 23 જાન્યુઆરી

સામાન્ય માણસ પોતાના પરિવારજનો માટે ઘર બનાવી શકે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવ …

read more

[bhavnagar] - પાલડીમાં છાત્રા�ઓ દ્વારા સાડી ડેની કરાયેલી ઉજવણી

ભાવનગર ઃ સિહોરના પાલડી ખાતેની સ્વામી અખંડાનંદસાગર મા. અને ઉ.માધ્યમિક શાળામાં તાજેતરમાં સાડી ડેની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે છાત્રા�ઓએ સાડ …

read more

[bhavnagar] - ખેતી માટે નર્મદા કેનાલના પાણીથી વંચિત કેટલાક ગામો

વલભીપુર બ્યુરો| 23 જાન્યુઆરી

વલભીપુર તાલુકાનો જોઇએ તેવો વિકાસ થયો નથી. વર્તમાન સમયમાં પણ માત્ર ખેતી અને હિરા ઉદ્યોગ ઉપર નિર્ભર છે. હિર …

read more

👉अपने व्हाट्सऐप 📲पर पाएं MYGOV के सभी अपडेट💥

🕊दूता का Mygov चैनल आप तक पहुंचाएगा 👉केन्द्र सरकार के सभी नवाचार, सुधार व योजनाओं 🎆की हर अपडेट।

Mygov से जड़ी खबरें🗞 पाने के लिए अपने व्हाट्सऐप ग्रुप …

read more