પોલીસને બેવકુફ બનાવી હત્યાના બે આરોપી ફરાર

  |   Surendranagarnews
  • લીંબડી હોસ્પિટલમાં ચેકઅપ માટે લવાયેલો આરોપી પણ ભાગી ગયો: ડીવાયએસપી દોડી આવ્યા: સીસીટીવી ફૂટેજની તપાસ કરી બંને આરોપીઓને પકડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરાઈ

ધ્રાંગધ્રા, સાયલા, લીંબડી, તા. 14 ઓક્ટોબર 2019, સોમવાર

તાજેતરમાં થોડા દિવસો પહેલાં મોરબી ખાતે મુસ્તાક મીરની હત્યા અને તેના ભાઈ આરીફ મીર પર હુમલાનો બનાવ બન્યો હતો જેમાં સંડોવાયેલ મુખ્ય આરોપી છનાળાના રહે.હિતેન્દ્રસિંહ ઝાલા (હિતુભા) ધ્રાંગધ્રા હાઈવે પર હોટલ પાસેથી પોલીસ જાપ્તાંમાંથી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખીટલા ગામે અંદાજે અંદાજે ૯ મહિના પહેલા ફાયરીંગમાં થયેલ હત્યાનો આરોપી લીંબડી સરકારી હોસ્પીટલ ખાતેથી પોલીસ ઝાપતામાંથી નાસી છુટતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતાં અને હાઈવે સહિત સમગ્ર જિલ્લામાં નાકાબંધી પણ કરી હતી....

ફોટો - http://v.duta.us/SRf97wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/lTxMOQAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬