ફોન પર વાત કરવું વિદ્યાર્થિનીને પડ્યું ભારે, એવા વ્યક્તિએ બ્લેકમેઈલ કરી કે ગુમાવી આબરૂ

  |   Gujaratnews

મહેસાણા તાલુકાના એક ગામની 15 વર્ષની સગીરાને બ્લેક મેઈલ કરી ગામના જ યુવાને ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ સગીરા લાલજી પરાના એક યુવક મિત્ર સાથે મોબાઈલ ફોનથી વારંવાર ફોન કરતી હોવાથી તેણીના પિતાને કહી દેવાની ધમકી આપ્યા બાદ મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી આ પીડિતાએ પોતાની સાથે દુષ્કર્મ આચરનાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કેસની વિગત અનુસાર મહેસાણા તાલુકાના એક ગામની સ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રા લાલજીપરા (મગુના)ના એક યુવક મિત્ર સાથે મોબાઈલ ફોન ઉપર વાતચીત કરતી હતી. આ હકીકત જાણી ગયેલા ગામના જ પટેલ પિયુષકુમાર કાન્તિભાઈએ તેણીને આ પ્રેમ સંબંધ અંગે પિતાને જાણ કરી દેવાની ધમકી આપી હતી અને બ્લેક મેઈલ કરી પોતાના ઘેર બોલાવી બે વખત અને તેણીના ઘેર જઈ એક વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ વખત દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા ત્રાસી ગઈ હતી અને અંતે તેણીએ આરોપી યુવાન વિરુધ્ધ બળાત્કારના આરોપસર ફરિયાદ નોંધાવી હતી....

ફોટો - http://v.duta.us/QpOoKwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/pfmm6AAA

📲 Get gujaratnews on Whatsapp 💬