સ્ટ્રગલ / 14 વર્ષના સંઘર્ષ બાદ દેવ આનંદના ભત્રીજા વૈભવને પહેલો બ્રેક મળ્યો, રોજના 18 હજાર રૂ. મળતાં

  |   Anandnews

Divyabhaskar.comOct 15, 2019, 12:30 PM IST અમિત કર્ણ, મુંબઈઃ બોલિવૂડ પર સતત ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લાગતા હોય છે. ઘણાં લોકો સવાલ પણ ઉઠાવે છે કે સ્ટાર કિડ્સને સહજતાથી કામ મળી જાય છે પરંતુ આમ દર વખતે થતું નથી. એક સમયના લોકપ્રિય ડિરેક્ટર વિજય આનંદના દીકરા તથા સ્વ. દેવ આનંદના ભત્રીજા વૈભવ આનંદને 14 વર્ષ સુધી સંઘર્ષ કર્યાં બાદ પહેલો બ્રેક મળ્યો છે. વૈભવ પ્રોડ્યૂસર એકતા કપૂરની વેબ સીરિઝ 'ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિસ નાણાવટી'માં જોવા મળે છે. આ સીરિઝ 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે. આ સીરિઝ માટે વૈભવને રોજના 18 હજાર રૂપિયા મળે છે.

શું કહ્યું વૈભવે?

  1. 100થી વધુ ફિલ્મ્સ માટે ઓડિશન આપ્યા...

ફોટો - http://v.duta.us/YCNsWwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/m0x2uwAA

📲 Get Anand News on Whatsapp 💬