સુરતમાં પોલીસે કરી લાલ આંખ, હવે વિદ્યાર્થીઓ આ ભૂલ કરશે તો સ્કૂલ અને વાલીઓ ભોગવવા તૈયાર રહે

  |   Gujaratnews

સુરતમાં વાલીઓ માટે પોલીસે ચેતવણી આપીને લાલઆંખ કરી છે. સુરત સહિત આખા રાજ્યમાં વિદ્યાર્થીઓ વાહન ચલાવતા પકડાશે તો વાલી સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ટ્રાફિક પોલીસ સુરતની તમામ સ્કૂલોમાં ડ્રાઇવ કરશે, અને જો શાળા બહાર વાહન દેખાશે તો શાળા સામે કાર્યવાહી કરશે. જે વિદ્યાર્થી પાસે લાયસન્સ નહીં હોય તો વાલીને જેલ થઈ શકે છે. હાલ સુરતમાં હેલ્મેટ, લાયસન્સ વગરના વિદ્યાર્થીઓ સામે પોલીસ અભિયાન ચલાવી રહી છે.

શાળાઓ અને વાલીઓને વારંવાર સમજાવ્યાં બાદ પણ વિદ્યાર્થીઓ નિયમનું પાલન કરતા નહીં હોવાથી ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. વિદ્યાર્થી નિયમનું પાલન નહીં કરશે તો પછી ટ્રાફિક પોલીસ વિદ્યાર્થી, વાલીની સાથે શાળા સામે પણ કાર્યવાહી કરી શકે છે....

ફોટો - http://v.duta.us/N9pqZAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ssFl5gAA

📲 Get gujaratnews on Whatsapp 💬