સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, વેપારીઓ અને ઉદ્યોગકારો માટે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

  |   Gujaratnews

સૌરાષ્ટ્રવાસીઓને આજે વધુ એક ખુશખબર મળવા જઇ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વેપારીઓ અને ઉદ્યોગકારોને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર આપ્યા છે. રાજકોટ શહેર તેમજ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને જો મુંબઇ ખાતે કોઇ કામકાજ હેઠળ જવાનું હોય તો તેઓ હવે સવારે જઇ સાંજે પરત ફરી શકશે. એટલે કે હવે માત્ર 10 કલાકમાં મુંબઇ જઇ રાજકોટ પરત ફરી શકશે.

સૌરાષ્ટ્રવાસીઓ માટે નવી એક ફ્લાઇટ શરૂ કરાઇ છે. મુંબઇ માટેની નવી ફલાઇટ દ્વારા સવારે મુંબઇ જઇ સાંજે ત્યાંથી રાજકોટ પરત ફરી શકશે. જેમાં વેપારીઓ 10 કલાકમાં મુંબઇ જઇ રાજકોટ પરત ફરી શકાશે.

તમને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રના વેપારીઓ અને ઉદ્યોગકારોને નવી ફ્લાઇટની સુવિધા દરરોજ સવારે 6.40 કલાકે મુંબઈ જવા ફ્લાઈટ ઉડાન ભરશે, અને સાંજે 4:45 કલાકે ફ્લાઈટમાં રાજકોટ પરત ફરી શકાશે. હવે રાજકોટથી મુંબઈ સવારે અને સાંજે 2 ફ્લાઈટની સુવિધા કરતા વેપારીઓ અને ઉધોગકારોને લીલાલહેર રહેશે....

ફોટો - http://v.duta.us/InfHJwEA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Cjo8pQAA

📲 Get gujaratnews on Whatsapp 💬