અમદાવાદ / કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો 99મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો

  |   Ahmedabadnews

98 ફૂટ લાંબો અને 98-કિલો ફ્રુટનો હાર પહેરાવામાં આવ્યો-ત્યાર બાદ તે ફ્રુટનું હોસ્પીટલોમાં વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ: 98 વસ્તુઓની ભેટ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચરણે ધરવામાં આવી. તા. ૧પ ઓકટોમ્બર ને મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો 99 મા વર્ષમાં મંગલ પ્રવેશ થતાં તેમના સ્વસ્થ દીર્ઘાયું માટે ભારત - લંડન - અમરેકામાં વસતા સૌ સત્સંગી ભાઈ- બહેનોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધૂન - કીર્તન અને સમૂહ પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સંતો ભકતોએ 98 - ફૂટનો અને 98 - કિલો ફ્રુટનો હાર પહેરાવીને પૂજન કર્યું હતું. ત્યારબાદ ફ્રુટનું હોસ્પીટલોમાં વિતરણ કરવામાં આવ્યું હતું....

ફોટો - http://v.duta.us/NYqFygAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/YLurigAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬