અ'વાદમાં Caનો અભ્યાસ કરતી યુવતીના અશ્લીલ ફોટો નરાધમે અપલોડ કર્યા, કહ્યું- તું 15 હજાર આપ, નહીં તો..'

  |   Gujaratnews

નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી અને સીએનો અભ્યાસ કરતી યુવતીના નામનું ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ બનાવી ન્યૂડ ફોટો મુક્યો હતો. આરોપીએ અગાઉ વોટ્સએપ પર ન્યૂડ ફોટો મોકલી યુવતી પાસે તું રૂપિયા 15 હજાર આપ, જો તું નહીં આપે તો હું તારા ફોટો વાઈરલ કરીશ તેવી ધમકી આપી હતી.

જેના પગલે યુવતીએ પૈસા આપી દેતા આરોપીએ ફરી અન્ય યુવતીઓના નંબર અને ન્યૂડ ફોટો માંગતા યુવતીએ ફરી અન્ય યુવતીઓના નંબર અને ન્યૂડ ફોટો માંગતા યુવતીએ ના પાડી દીધી હતી.

નવરંગપુરા પોલીસે યુવતીની ફરિયાદ મંગળવારે નોધી તપાસ હાથ ધરી છે. વિજય ચાર રસ્તા પાસેના ક્લાસીસમાં સીએ ક્લાસીસમાં અભ્યાસ કરતી 22 વર્ષીય મોનિકા (નામ બદલ્યું છે) અગાઉ માર્ચ, 2019માં જોધપુર રાજસ્થાન ખાતે સીએમ કલાસીસમાં હતી. તે સમયે તેની મિત્રતા મોહીત નામના યુવક સાથે થઇ હતી....

ફોટો - http://v.duta.us/5OXwAgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/OY8iAQAA

📲 Get gujaratnews on Whatsapp 💬