કંડલામાં ઝુપડા ઘટવાની જગ્યાએ વધ્યા, કોઇનો અંકુશ કે નજર નહીં

  |   Kutchhnews

કંડલામાં આસપાસ વધી રહેલી ઝુપડપટ્ટી અને વસાહતોને ગાંધીધામ ખસેડવા માટે બે વર્ષે પહેલા પોર્ટે કવાયત હાથ ધરી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આજની તારીખે પરિસ્થિતિ વિપરીત છે, ઝુપડા ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે. માછીમારી માટે જ્યારે એક અલાયદો ઝોન ફાળવવામાં આવ્યો છે ત્યારે પોર્ટની ઉઘણસીં નીતિના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનો સુર ઉઠવા પામ્યો છે. આ સ્થિતિ ટ્રેડ માટે નુકશાન કારક છે અને સુરક્ષા વ્યવસ્થાના દ્રષ્ટીકોણથી પણ ચીંતાજનક છે. પપ્પુ આથા...

ફોટો - http://v.duta.us/h8YZjQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/MmhQwAAA

📲 Get Kutchh News on Whatsapp 💬