કૂતરાંને બચાવવા જતા એન્ફિલ્ડ ચાલક પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ

  |   Gujaratnews

અમદાવાદ બગોદરાથી ધંધુકા માર્ગ ફેદરા પાસે એસટી બસની અડફેટે આવતા બાઇક સવાર બે વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે.. ઘટના બાદ લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. અકસ્માતની જાણકારી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંન્ને મૃતકોના મૃતદેહને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, બગોદરાથી ધંધુકા રોડ પર ફેદરા સીએનજી પેટ્રોલ પંપ નજીક કૃષ્ણનગર અમદાવાદથી સાવરકુંડલા જઇ રહેલી બસના પાછળના ટાયરમાં અમરેલી તરફ જઇ રહેલા પિતા-પુત્ર કૂતરાને બચાવવા જતા રોયલ એન્ફિલ્ડ ચલાવતા બસ નીચે આવી ગયા હતા. જ્યાં ઘટનાસ્થળે જ પિતા-પુત્રનું મોત નિપજ્યુ હતું. ધંધુકા પોલીસને જાણ કરતા ધંધુકા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર બંન્ને શખ્સ પિતા-પુત્ર છે....

ફોટો - http://v.duta.us/eSl8pwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/bEdMNAAA

📲 Get gujaratnews on Whatsapp 💬