કમ્પાઉન્ડ વોલમાં ગાબડું પડતા સ્મૃતિવનમાં ઘૂસી આવે છે ઢોર

  |   Kutchhnews

ભુજીયાની તળેટીમાં નિર્માણ પામેલ સ્મૃતિવનનું હજુ વિધીવત લોકાર્પણ થયું નથી ત્યાં અહીની અેક કમ્પાઉન્ડ વોલમાં ગાબડું પડવા સાથે સામાન્ય નુકશાની થઇ હોવાનું ધ્યાને ચડતાં કલેકટર નાગરાજન મહાલીંગમને હરકતમાં અાવવું પડયું હતું. મંગળવારે કલેકટરે સ્મૃતિવન સાઇટની મુલાકાત લઇ અધુરાશ નિવારવા તાકીદ કરી હતી. કમ્પાઉન્ડ વોલમાં ગાબડું પડવાના લીધે સ્મૃતિવનમાં ઢોર ઘુસી જતા હોવાની બાબત ધ્યાને ચડવા સાથે અા ઢોર સ્મૃતિવનની અંદર નાખેલી સોલાર પ્લેટ તેમજ વવાયેલા વૃક્ષને નુકશાની પહોંચાડે તેવી ભીતીને ધ્યાને લઇ તત્કાળ અસરથી કાર્ય કરવા કલેકટરે સુચના અાપી હતી....

ફોટો - http://v.duta.us/rH8uLAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/dDbOrQAA

📲 Get Kutchh News on Whatsapp 💬