ગેરકાયદે / જામનગરમાં જાહેર શૌચાલય તોડી તેના પર દુકાન બની ગઈ

  |   Jamnagarnews

સરકારના ગેરકાયદે બાંધકામો તોડી પાડવાના આદેશનું ઉલ્લંઘન

લાલપુર બાયપાસ પાસે પણ સરકારી જમીન પર દુકાન બની ગઈ

જામનગર: રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનો આદેશ આપ્યો છે.ત્યારે જામનગરમાં દરબારગઢ બહાર શૌચાલયને તોડીને દુકાનો ખડકાઇ ગઇ છે. જયારે મારૂ કંસારાના વાડી પાસે ખરાબામાં દુકાનો ઉભી કરીને શરૂ કરી દેવામાં આવી છે.

જામનગરના દરબારગઢના બહાર જાહેર શૌચાલય હતું જેને એસ્ટેટ વિભાગે તોડી પાડ્યું હતું. જ્યાં દબાણકર્તાએ દુકાનો બનાવી દીધી છે.આ પહેલા લાલપુર બાયપાસ પાસે મારૂ કંસારાની વાડી નજીક મેઇન રોડ પર સરકારી ખરાબામાં દુકાનો ખડકી દેવામાં આવી હતી. જેનું કામ કમિશનરે બંધ કરાવ્યું હતુંં. પરંતુ તે બાદ જે બન્યું તે પણ દુકાનો ફટાકટ બની ગઇ અને ચાલુ પણ થઇ ગઇ.

ફોટો - http://v.duta.us/DeIBCAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/X-OARwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬