ગરુડપુરાણ વાંચી પ્રેમિકાને ડુમસની હોટલમાં જીવતી સળગાવી, સજા સાંભ‌ળી હસતા મુખે શિક્ષકે જણાવી હકીકત

  |   Gujaratnews

ડુમસની રવિરાજ હોટલમાં વલસાડની યુવતીને જીવતી સળગાવી દઇ હત્યા કરનારા ક્રૂર શિક્ષકને મંગળવારે અત્રેની ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. વલસાડ ટાઉનમાં રહેતી યુવતી શિવકિરણ ઉર્ફે કિશોર શાસનને ત્યાં ટયુશન લેવા જતી હતી. રોજબરોજની મુલાકાત દરમિયાન ટયુશન કરાવતા શિવકિરણે ભાવનાને તેના પ્રેમજાળમાં ફસાવી હતી. શિક્ષક સાથેના પ્રેમસંબંધની જાણ યુવતીના પરિવારને જાણ થતાં યુવતીએ પ્રેમસંબંધ તોડી નાંખ્યો તો તેણે પજવણી શરૂ કરી હતી.

ગરુડ પુરાણ વાંચીને કરી હત્યા

હત્યારાનું કહેવું છે કે તે હત્યા કરતાં પહેલા ગરુડ પુરાણ વાંચીને ગયો હતો. તેના કહેવા પ્રમાણે ગરૂડ પુરાણમાં લખ્યું છે કે, જો પ્રેમિકા દગો કરે તો તેને કુવામાં ઊંધી લટકાવીને મોતની સજા કરવામાં આવે છે....

ફોટો - http://v.duta.us/GByVbgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/1XDUhQAA

📲 Get gujaratnews on Whatsapp 💬