ઘૃણાસ્પદ ઘટના: વિદેશી યુવતીના વક્ષસ્થળ પર હાથ ફેરવી હેલ્મેટધારી બાઈકર્સ ફરાર

  |   Gujaratnews

ગુજરાતની અસ્મિતાને બટ્ટો લગાડતી ધૃણાસ્પદ ઘટના સોમવારે સવારે 9.30 વાગ્યે બોડકદેવના સાગર ફલેટ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી ડ્રાઈવિંગ સિનેમા તરફ જતા રોડ પર બની હતી. એક માસથી સ્ટુડન્ટ વિઝા પર ભારત આવેલી 25 વર્ષીય ઈટાલીયન યુવતી કાયરા (નામ બદલ્યું છે) ડ્રાઈવિંગ સિનેમા પાસેના કોમ્પ્લેકસમાં આર્કિટેક્ટની ઓફીસમાં ઈર્ન્ટનશીપ કરતી હતી.કાયરા સવારે 9.30 વાગ્યે ચાલતી ઓફીસ જવા નીકળી ત્યારે સામેથી આવેલા હેલ્મેટધારી બાઈકર્સ તેના વક્ષસ્થળ પર હાથ ફેરવીને ફરાર થયો હતો. ઘટનાથી હચમચી ગયેલી કાયરા એ હદે ડરી ગઈ કે તે પોતાના સાથીઓ સાથે યોગ્ય રીતે વાતચીત કરી શક્તી ન હતી. આખરે બનાવની જાણ થતાં કાયરાને લઈને સાથી મિત્રો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને સાંજે પહોંચ્યા હતા. પોલીસે આ અંગે રાત્રે ગુનો દાખલ કરી આરોપીને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે....

ફોટો - http://v.duta.us/kaMLZAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/shyjVAAA

📲 Get gujaratnews on Whatsapp 💬