ચાણસ્મા સ્ટેટ બેંકમાં મંગળવારે બપોર પછી બંધ રહેતાં હાલાકી

  |   Rajkotnews

ચાણસ્મા સ્ટેટ બેંક શાખામા 12 વાગ્યા સુધી કામ ચાલુ રાખ્યું. ચુંટણી મિટિંગ પાટણ હોવાથી સ્ટાફ મિટિંગ ગયા છે. ગામડા લોકો આવીને પાછા ગયા લોકો દૂરથી આવી પાછા જવાનો વારો આવ્યો. ગરમી કારણે બેંક 12 સુધી પછી બધ જોઈ લોકો હાલાકી પડી. ગણા પેન્શન વાળા પણ ચાલી ના શકવા હોવાં છતાં ગરમી પાછા જવું પડ્યુ. લોકો બેંક બંધ કારણે હેરાન થતા જોવા મળ્યા હતા.બેંક કર્મચારી પોતાના લોકોનું ખાનગી રીતે પણ કામ કરતા જોવા મળ્યા હતા.અને ગામડા દુર સુધી આવતા પેન્શન વ્હાલ ગરીબ લોકો પાછા જવાનો વારો આવ્યો હતો....

ફોટો - http://v.duta.us/jKE7ZwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ZYeyPwAA

📲 Get Rajkot News on Whatsapp 💬