ચેન્નઈ-અમદાવાદ 4.10 કલાક સહિત 14 ફ્લાઈટ લેટ

  |   Ahmedabadnews

અમદાવાદ | અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે આવતી જતી 14 ફ્લાઈટો 53 મિનિટથી લઈ 4.10 કલાક સુધી મોડી પડી હતી. જેમાં સ્પાઈસ જેટની ચેન્નઈથી અમદાવાદ આવતી અને અમદાવાદથી ચેન્નઈ જતી ફ્લાઈટ સૌથી વધુ મોડી પડી હતી.

સ્પાઈસ જેટની સૌથી વધુ 9 ફ્લાઈટ મોડી

એરલાઈન મોડી પડી

ઇન્ડિગો

દિલ્હી-અમદાવાદ 53 મિનિટ

લખનઉ-અમદાવાદ 54 મિનિટ

મુંબઈ-અમદાવાદ 54 મિનિટ

અમદાવાદ-દિલ્હી 58 મિનિટ

સ્પાઈસ જેટ

દુબઈ-અમદાવાદ 1.39 કલાક

વારાણસી-અમદાવાદ 1.28 કલાક

બાગડોગરા-અમદાવાદ 2.15 કલાક

પટના-અમદાવાદ 3.50 કલાક

ચેન્નઈ-અમદાવાદ 4.10 કલાક

અમદાવાદ-દુબઈ 3.10 કલાક

અમદાવાદ-ચેન્નઈ 3.44 કલાક

અમદાવાદ-પટના 2.12 કલાક

અમદાવાદ-બેંગકોક 1.45 કલાક

એર ઇન્ડિયા

અમદાવાદ-મુંબઈ 1.03 કલાક...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ZE0DewAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬