જામનગરમાં યુવક પર છરીથી હુમલો

  |   Jamnagarnews

જામનગરના બી અને સ્કુલ સામેની ગલીમાં યુવક પર એક શખ્સે છરી વડે હુમલો કરી જાનથી પતાવી દેવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના ન્યુ બેેડી બંદર રોડ પર રહેતા જયપાલસિંહ ગુલાબસિંહ પઢીયાર (ઉ.વ.29) નામના યુવકને શહેરની બી.એન સ્કુલ સામેની ગલ્લીમાં મહેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સે લાકડાના ધોકા વડે માર મારી છરીનો ઘા ઝિંકી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગેની યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડવા તપાસ આરંભી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/5-SkSgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬