દિલ્હીના ઓટો એક્સપોમાં 25 ઉદ્યોગકાર જશે

  |   Rajkotnews

રાજકોટ ઓટોમોબાઈલનું હબ ગણાય છે. દેશની કુલ ડિમાન્ડની 70 ટકા જરૂરિયાત રાજકોટ એકલું પૂરું પાડે છે. ત્યારે હવે રાજકોટના ઓટોમોબાઇલ સેક્ટરને હવે વેગ મળશે. આગામી ફે્બ્રુઆરી 2020 માં દિલ્હી ખાતે ઓટો એક્સપો યોજાઇ રહ્યો છે. જેમા રાજકોટના 25 ઉદ્યોગકાર ભાગ લેશે. નાના ઉદ્યોગકારો માટે આવા પ્રકારના ઓટો એક્સપો ઉપયોગી થતા હોય છે, પણ તેઓ આ ઓટો એક્સપોમાં ભાગ લઇ શકતા નથી. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લઈને રાજકોટ એન્જિનિયરિંગ એસો.એ ખાસ પ્રકારની યોજના જાહેર કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/1ASlHwAA

📲 Get Rajkot News on Whatsapp 💬