દિવસે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ

  |   Vadodaranews

શહેરમાં નવરાત્રીની સમાપ્તી સાથે જ વરસાદે વિદાય લેતા શહેરમાં શિયાળાએ ધીમા પગે પગ પેસારો કરી રહ્યો હોવાનું અનુભવાઇ રહ્યું છે. દિવસે આકરો તાપ અને રાતે ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 35.5 ડીગ્રી નોંધવામાં અાવ્યું હતું,જ્યારે શહેરનું લઘુતમ તાપમાન 23 ડીગ્રી નોંધવામાં અાવ્યું હતું. સોમવારની સરખામણીએ મંગળવારના મહત્તમ 0.8 ડિગ્રીનો વધારાનો તફાવત જોવા મળ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ZdJhyQAA

📲 Get Vadodara News on Whatsapp 💬