ધોરણ 10ના બાળ ટેક્નોક્રેટના અચંબિત કરતા અાવિષ્કારો !

  |   Kutchhnews

ભણવા અને શીખવાની ધગશ હોય તો દુનિયાની કોઇપણ તાકાત તમને અાગળ વધતા રોકી શકતી નથી ! અા જ વાત ભુજના માત્ર દશમાં ધોરણમાં અભ્યાસ કરતા બાળ ટેક્નોક્રૅટ સૈયદ સાહિન અમિનાને લાગુ પડે છે. અા બાળકને વિજ્ઞાન અને એન્જિનિઅરિંગ અાવિષ્કારોમાં અેટલો બધો રસ છે કે તેણે અાટલી નાની વયમાં જ સેંકડો વૈજ્ઞાનીક ઉપકરણો અને મશીનો બનાવી લીધા છે ! શાળા, પરિવાર અને અાસ-પાસના લોકો પણ અા બાળકની પ્રતિભા જોઇ દંગ છે.

ભુજની સેન્ટ મેરીસ શાળામાં અભ્યાસ કરતા સહિનને વૈજ્ઞાનીક ઉપકરણો બનાવવાની હવે અાદત થઇ ગઇ છે. તેનું ઘર હાલ જુદા-જુદાં મશીનરીઅોથી ભરાઇ ગયું છે ! વળી અા તમામ મશીન નકામી થઇ ગયેલી સામગ્રીમાંથી (વેસ્ટમાંથી બેસ્ટ) બનાવ્યા છે. હાલમાં જ તેણે અેક બોટનું નિર્માણ કર્યું છે....

ફોટો - http://v.duta.us/1zIQqQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/717JdAAA

📲 Get Kutchh News on Whatsapp 💬