ધો-10ના વિદ્યાર્થીઓ માટે આ સમાચાર જાણવા ખુબ જ જરૂરી, પરીક્ષા પદ્ધતિમાં કરાયો જોરદાર બદલાવ

  |   Gujaratnews

રાજ્યમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે.

જરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે 2020ની બોર્ડની પરીક્ષા માટે 80/20ની પદ્ધતિનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ-10ની બોર્ડની પરીક્ષા 80 ગુણની રહેશે, જ્યારે આંતરિક મુલ્યાંકનના 20 ગુણ શાળા કક્ષાએથી આપવાના રહેશે.

પરીક્ષા સચિવે એક પરિપત્ર જાહેર કરી તમામ શાળાના આચાર્યોને જાણ કરવા સૂચના આપી છે. મહત્વનું છે કે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા OMR પદ્ધતિ રદ કરી નવી પરીક્ષા પદ્ધતિની જાહેરાત કરાઈ હતી. જે અંગે હાલ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને શાળાઓને આચાર્યોને અને પરીક્ષાર્થીઓને નવી પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાશે તે અંગે અવગત કરાવવા આદેશ કરાયો છે....

ફોટો - http://v.duta.us/gSrwCAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/SPOQ8wAA

📲 Get gujaratnews on Whatsapp 💬