પાટણ તાલુકાના કમલીવાડા ગામના 600થી વધુ ખેડૂતો બેન્ક ઓફ

  |   Porbandarnews

પાટણ તાલુકાના કમલીવાડા ગામના 600થી વધુ ખેડૂતો બેન્ક ઓફ ઇન્ડિયા કમલીવાડા શાખાને પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય મળેલ ન મળેલ હોવાથી નરેશભાઈ મગંળભાઈ પરમાર મહામંત્રી પાટણ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચોએ ખેતી નિયામક ગુજરાત રાજ્ય, બેન્કિંગ લોકપાલ આરબીઆઇ ગુજરાત અમદાવાદ તેમજ હેડ ઓફિસ બેન્ક ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્યમા લેખિત રજુઆત કરતા કમલીવાડા બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં મા બેન્કિંગ લોકપાલ RBI અમદાવાદના આદેશથી અધિકારીઓ દ્વારા તમામના પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજનાથી વંચિત તમામ ખેડૂતોના આધાર કાર્ડ અપડેટ કરાવી તમામ 600થી વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજનાની મળવાપાત્ર સહાય તમામ ખેડૂતો ના ખાતામાં જમા થયેલ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/tWKNwgAA

📲 Get Porbandar News on Whatsapp 💬