પાટણ : પાટણ જિલ્લા નિયામક ડી.એલ.પરમા"ની ગાંધીનગર ખાતે બદલી થતાં

  |   Palanpurnews

પાટણ : પાટણ જિલ્લા નિયામક ડી.એલ.પરમા"ની ગાંધીનગર ખાતે બદલી થતાં તેમના વિદાય અને પાટણ જિલ્લા નિયામકની જગ્યા ઉપર હાજર થતા એમ.આર. પરમારનો આવકાર સમારંભ કાર્યક્રમ જિ.વિકાસ અધિકારી ડી.કે.પારેખની અધ્યક્ષતામાં યોજાયો હતો.જિ.નિયામકની જગ્યા ઉપર હાજર થયેલ એમ.આર.પરમારનું શાલ ઓઢાડીને સ્વાગત કરાયું.જેમાં અધિ.કલેકટર બી.જી.પ્રજાપતિ,ડી.કે.પારેખ,વોટરસેડના મકવાણા, ના.કાર્યપાલક ઇજનેર ત્રિવેદી,શૈલેષભાઇ પટેલ,સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/MEdpAAAA

📲 Get Palanpur News on Whatsapp 💬