પતિની શારિરીક ભૂખથી કંટાળેલી પત્નીએ ઘર છોડ્યૂ, કરતો એવી ડિમાન્ડ કે...

  |   Gujaratnews

વાસણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ તેને ઓરલ સેક્સ માટે ફરજ પાડતાં હોવાની તથા પતિ સહિતના સાસરિયાં તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની એક ફરિયાદ મંગળવારે વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બે વર્ષથી કોર્ટમાં પતિ-પત્ની વચ્ચે ખાધાખોરાકી અંગેનો કેસ પણ ચાલી રહ્યો છે. યુવતી બે વર્ષથી વાસણા ખાતે આવેલા તેના પિયરમાં માતા-પિતા સાથે રહે છે.

વાસણા વિસ્તારમાં રહેતી રચનાના લગ્ન વડોદરા ખાતે રહેતાં કેયૂર જોડે થયા હતા. (બંનેના નામ બદલ્યાં છે) ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર વડોદરામાં ફરજ બજાવતા કેયૂરને પત્ની સાથે લગ્નના એક વર્ષ બાદથી તકરાર થવા લાગી હતી. કેયૂર ઓરલ સેક્સ માટે રચનાને ફરજ પાડતાં જે પસંદ ન હોવાથી વિવાદ વધ્યો હતો. કેયૂર આ મુદ્દે પત્ની સાથે તકરાર કરતો તેમજ તેણે મારઝૂડ કરતો હતો. બીજી તરફ સાસુ અને સસરા પણ ઘરકામ બાબતે રચનાને મહેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. આમ, પતિની ઓરલ સેક્સ કરવાની માગણી તેમજ સાસુ-સસરાના ત્રાસથી કંટાળેલી રચના બે વર્ષથી વાસણા ખાતે રહેતાં માતા-પિતા પાસે ચાલી આવી હતી....

ફોટો - http://v.duta.us/M7BsuwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Rom8sgAA

📲 Get gujaratnews on Whatsapp 💬