પ્રો-કબડ્ડી: 19 વર્ષીય નવીન 10મા ધોરણમાં હતો ત્યારે ચેમ્પિયન બન્યો હતો, અર્જુને ઈજા બાદ કમબેક કર્યું

  |   Ahmedabadnews

નવીને ગત સિઝન વચ્ચે અભ્યાસ કરી 12માંની પરીક્ષા આપી હતી

હરિયાણાના નવીને 11 વર્ષની વયે કબડ્ડી રમવાનો પ્રારંભ કર્યો હતો. તેના ગામમાં કબડ્ડી સિવાય કોઈ રમત નહોતી. જોકે નવીન ક્યારેક-ક્યારેક ગલી ક્રિકેટ રમતો હતો. તે સરકારી સ્કૂલમાં ફિઝિકલ ટીચર જગબીર પાસેથી કબડ્ડીની ટ્રેનિંગ લેતો હતો. અગાઉ તેને આ રમત રમવાની કોઈ ખાસ ઈચ્છા નહોતી પરંતુ ધીમે-ધીમે તેમાં રસ વધ્યો હતો. નવીન પ્રથમવાર 10માં ધોરણમાં હતો ત્યારે અંડર-17 સ્કૂલ નેશનલ રમવા ગયો અને ગોલ્ડ જીત્યો હતો. તે પછી તેણે કબડ્ડીમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો. જોકે સ્કૂલ અને ટ્રેનિંગ મેનેજ કરવા માટે તેણે સવારે 4 વાગે ઉઠીને પ્રેક્ટિસ માટે જવું પડતું. પછી સાંજે ફરી પ્રેક્ટિસ કરતો હતો. નવીનની આ બીજી સિઝન છે, તેણે ગત સિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 12માંની પરીક્ષા સિઝનમાં રમતા સમયે આપી હતી અને તેણે 59 ટકા મેળવ્યા હતા....

ફોટો - http://v.duta.us/Q-RQKwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/6PEXBQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬