પાલનપુરનાં ચંડીસરની એક યુવતીને અઢી માસ પહેલાં ડીસા તાલુકાના

  |   Palanpurnews

પાલનપુરનાં ચંડીસરની એક યુવતીને અઢી માસ પહેલાં ડીસા તાલુકાના ઝેરડા ગામનાં તેનાજ સમાજના બે શખ્સ ચંડીસર મોટર સાયકલ ઉપર તેની માતાનાં ઘરે જવાનું કહી ત્યાંથી અન્ય જગ્યાએ લઈ ગયેલા જ્યાં અન્ય ત્રણ શખ્સોની મદદગારીથી એક શખ્સ તેણીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યો હતો.જ્યાં રાજસ્થાનના ઉદેપુર પોલીસ સાથે ઝડપાઈ જતાં યુવતીને તેણીના માતાપિતા તેણીને ઘરે લાવ્યા હતા.જ્યાં સોમવારે સાંજે આ યુવતીએ તેણીના જ સમાજના પાંચ શખ્સ વિરુદ્ધ અપહરણ તેમજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.જેમા યાસીન ઉર્ફ પિન્ટુ સુમારભાઈ સુમરા,સુમારભાઈ ભીખાભાઈ સુમરા,ઇમામભાઈ નાથુભાઈ સુમરા અને સલુભાઈ રહીમભાઈ સુમરા તમામ(રહે,ઝેરડા) તેમજ રજબભાઈ અભરામભાઈ સુમરા(રહે.પમરૂ,તા.ડીસા)નો સમાવેશ થાય છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/RofNBgAA

📲 Get Palanpur News on Whatsapp 💬