વકીલ સાહેબ જ ફસકી પડતા પેટા ચૂંટણી પહેલા જ અલ્પેશ ઠાકોર માટે રસ્તો સાફ

  |   Gujaratnews

સુરેશ સિંઘલ દારૂબંધી ઝૂંબેશમાં અલ્પેશ ઠાકોર સાથે જોડાયા હતા. પરંતુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. જેના કારણે ગુજરાત હાઇકોર્ટમાં સુરેશ સિંઘલે પિટિશન કરી હતી. સુરેશ સિંઘલે પોતાની પિટિશનમાં અલ્પેશ વિરુદ્ધ કોર્ટમાં અનેક પુરાવા આપ્યા હતા.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે હાઇકોર્ટમાં થયેલી પિટિશન અંગે સુરેશ સિંઘલે મોટો ખુલાસો થયો પણ કર્યો હતો પિટિશન કરનાર સુરેશ સિંગલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ પર અનેક આરોપ લગાવ્યા હતા. તેમણે પોતાના વકીલને 11 કરોડની ઓફર આપવામાં આવી હોવાની વાત કરી હતી. પરંતુ વકીલે ઓફર ઠુકરાવતા મારી સામે અલ્પેશ અને ધવલસિંહ ઝાલાએ ષડયંત્ર કર્યું હતું. તેમણે એવું પણ ઉમેર્યું કે, મારા જ વકીલ સાથે મળીને બંનેએ ષડયંત્ર રચ્યું છે....

ફોટો - http://v.duta.us/Lvs_8QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/7EvFtAAA

📲 Get gujaratnews on Whatsapp 💬