વ્યક્તિ એવરેજ દર 15 મિનિટે મોબાઈલ ફોન અનલોક કરે છે

  |   Suratnews

'કોઈ પણ વ્યક્તિ સફળ થાય તો તેનું કારણ શું? ડો.અબ્દુલ કલામ કહેતા કે, વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરે છે. તેની આદતો અને વ્યક્તિ પોતાનુું ભવિષ્ય નક્તી નથી કરી શકતો તેની તેની આદતો ભવિષ્યન નક્કી કરે છે. તેની આદતો સારી હોય તો ભવિષ્ય સારું અને ખરાબ આદત હોય તો ભવિષ્ય ખરાબ નિર્માણ થાય છે.' જીવનભારતીના રંગભવન હોલમાં સફલતા કા પહલા કદમ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં આ વાત ભાવિન શાહે કહી હતી. વધુમાં કહ્યુ હતું કે, 'મોબાઈલ ફોન માનવીની ખરાબ આદત થઈ રહ્યો છે. મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો એવું નહીં પરંતુ એનું વ્યસન થઈ જશે તો તકલીફ ઉભી થશે. એક સર્વે પ્રમાણે વ્યક્તિ ઓછામાં એછી 15 મિનિટેત ો મોબાઈલ ફોન અનલોક કરે છે, અને એટલો બધો એડિક્ટેડ થતો જાય છે કે તેને પોતાને ખબર નથી પડતી અને તેની ક્રિએટીવિટી ખતમ થઈ જાય છે. જેમ ફ્રી થાય મોબાઈલ હાથમાં લે છે. જો કોઈ ક્રિએટીવ વિચારે તો એ વિચારી શકતો નથી. કોઈ પણ વ્યક્તિને સફળ થવું હોય તો મોબાઈલને લઈને પાંચ નિયમો બનાવો. સવારે ઉઠીને અડધો કલાક સુધી મોબાઈલ જુવો નહી. પરિવાર સાથે જ્યારે તમે સમય વિતાવતો હોવ ત્યારે મોબાઈલ નીચે મુકી દેવંુ જોઈએ. ડાઈનિંગ ટેબલ પર જમતી વખતે મોબાઈલ લઈને બેસવંુ જોઈએ નહીં. રાત્રે સુતી વખતે બે હાથ દુર મોબાઈલ મુકવો જોઈએ....

ફોટો - http://v.duta.us/ynEJHAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/BdVDPgAA

📲 Get Surat News on Whatsapp 💬