વરસાદમાં ધોવાયેલા જાહેર રસ્તાઓ પર થીગડાં મારવાનું કામ પૂરજોશમાં!

  |   Mehsananews

મહેસાણા તા. 15 ઓક્ટોબર, 2019, મંગળવાર

કડી અને મહેસાણા શહેરમાં આ વર્ષે પડેલા વરસાદને કારણે

મોટાભાગના જાહેર માર્ગોનું ધોવાણ થઇ જતાં વાહનચાલકો ભારે હાડમારીઓ ભોગવી રહ્યા છે.

દરમિયાન બે દિવસથી વહિવટીતંત્ર જાણે આળસ ખંખેરી જાગ્યું હોય તેમ ઉબડખાબડ બનેલા

રસ્તાઓ પર થીગડાં મારવાનું કામ શરૃ કર્યું છે. જેના કારણે વાહનવ્યવહારને આંશીક

રાહત થઇ છે.

મહેસાણામાં મોટાભાગને શહેરને જોડતા મુખ્ય હાઇવેના રસ્તાઓનું

વરસાદમાં ધોવાણ થતાં દ્રર્દશા સર્જાઇ હતી. જેમાં રામપુરા સર્કલથી સાંઇબાબા મંદિર

સુધિનો રોડ, પાલાવાસણા

સર્કલથી રામપુરા ચોકડી, બેચરાજી

રોડ, સહિતના

માર્ગો સાવ ભંગાર બની ચૂક્યા છે.આ ઉપરાંત કડીમાં પણ મોટાભાગના મહત્વના રસ્તાઓ પર

વરસાદમાં મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા હતા. દરમિયાન

વરસાદે વિરામ લેતાં માર્ગ મકાન અને નગરપાલિકા તંત્રએ મહેસાણા અને કડીમાં વરસાદમાં...

ફોટો - http://v.duta.us/yHzGXAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/d6d6SwAA

📲 Get Mehsananews on Whatsapp 💬